MATLIWALA PUBLIC SCHOOL- BHARUCH
Instructions for Class XI 2020-21 (Science -Commerce) Eligible students for admission
- Check the merit list
- Keeping in mind government guidelines and present condition, students whose admission is confirmed as per merit list, must pay ₹2000/- as admission fees before 10-Aug-2020 in HDFC Bank, (collect payment slip from school as per given schedule) fail to do so results in to cancellation of admission and opportunity will be given to students from pending list as per merit
- Pay Admission fees to confirm your admission till 10-Aug-2020
- Fees should be paid at: HDFC BANK LTD
Address: shop no FF 1 2 3 Shethana plaza complex, Near FM Amin petrol pump station road Bharuch
Schedule for collect (Admission fees) payment slip from school as mention
Section | Date | Time |
Science | 28/07/2020 | 9:00 am to 12:00 noon |
Commerce Class-1 | 29/07/2020 | 9:00 am to 12:00 noon |
Commerce Class-2 | 30/07/2020 | 9:00 am to 12:00 noon |
Management
Matliwala Pubic School
- મેરીટ યાદી માં બાળક નું નામ જોઈ લેવું.
સરકારી માર્ગદર્શિકા અને હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને, જે વિદ્યાર્થીઓનું એડ્મિશન નિશ્ચિત થઈ ગયું છે, તેઓએ હાલ પૂરતી માત્ર એડ્મિશન ફી ₹ ૨000 /- તા.૧0-ઑગસ્ટ ૨૦૨૦ પહેલાં બેંકમાં ભરવાની રહેશે.(આપેલ સમયપત્રક મુજબ શાળામાંથી પેમેન્ટ સ્લિપ મેળવી લેવી)
જો તા.૧0-ઑગસ્ટ-૨૦૨૦ સુધી એડ્મિશન ફી નહીં ભરી શકે તો નિયમ મુજબ પેન્ડિંગ વિધ્યાર્થોઑ ની યાદી માંથી મેરીટ મુજબ એડ્મિશન માટે તક આપવામાં આવશે.
ફી નીચે જણાવેલ બઁક માં ભરવી.
એચ ડી એફ સી બૅન્ક લિ.
F F 1 2 3 શેઠના પ્લાજા કોમ્પ્લેક્સ, F M અમિન પેટ્રોલપમ્પ ની બાજુમાં, સ્ટેશન રોડ, ભરુચ.
શાળામાંથી પેમેન્ટ સ્લિપ એકત્રિત કરવાનું સમયપત્રક
વિભાગ | તારીખ | સમય |
વિજ્ઞાન | ૨૮/૦૭/૨૦૨૦ | સવારે ૯:૦૦ થી બપોરે ૧૨:૦૦ સુધી |
કોમર્સ ક્લાસ -૧ | ૨૯/૦૭/૨૦૨૦ | સવારે ૯:૦૦ થી બપોરે ૧૨:૦૦ સુધી |
કોમર્સ ક્લાસ -૨ | ૩૦/૦૭/૨૦૨૦ | સવારે ૯:૦૦ થી બપોરે ૧૨:૦૦ સુધી |
સંચાલક
માટલીવાલા પબ્લિક સ્કૂલ
Click here for Science Merit list