Admission Details for the Academic Session-2022-23
No Seat available for Class 1 to 3
Parent are requested to not fill the form in 00 vacancy . Form will not be accepted.
જે ધોરણ માં ૦૦ જગ્યા લખેલી છે એમના ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.
Class | Seat Available | ||
---|---|---|---|
Girls | Boys | Total | |
UKG | 59 | ||
1 | 00 | ||
2 | 00 | ||
3 | 00 | ||
4 | 03 | ||
5 | 04 | 02 | 06 |
6 | 03 | 03 | 06 |
7 | 05 | 01 | 06 |
8 | 00 | 07 | 07 |
9 | 00 | 06 | 06 |
Note: First preference given to CBSE students in class 9 |
Online Registration Starts | 15th Jan 2022 (Sat ) 11:00 am onward till 20th Jan 2022 (Thu) 04:00 pm |
Date for Submission of Registration Form | 24th Jan 2022(Mon) till 31st Jan 2022(Mon) |
Time : 10:30 am to 12:30 pm |
Rules & Regulations How to fill the application form
- Please fill the application form in English [CAPITAL LETTERS only]
- The application form is invalid without the signature of the parent/ guardian.
- Mere submission of the application form does not guarantee admission.
- Please attach extra sheets for any additional information that you may wish to provide.
- It is the responsibility of the parent / guardian to intimate the school in writing if there are any changes in the details provided in the application form.
Instructions for online application
- Fill in all the details correctly in the form.
- After filling the form, click submit, you will receive confirmation page on your screen which will ‘print from’. Print the form.
- Paste recent passport size photo of your child in given space.
- Submit the filled form to the School office according to the given Schedule with following documents.
Things needed to be attached with duly printed form:
- Birth certificate – 1 self attested photocopy & original.
- Bonafide certificate from previous school
- 1 Passport photograph of pupil
- pay ₹ 100/- Registration form fees
એપ્લિકેશન ફોર્મ કઈ રીતે ભરવું :-
- એપ્લિકેશન ફોર્મ ફક્ત અંગ્રેજી કૅપિટલ લેટર્સ માં ભરવું.
- વાલી અથવા ગાર્ડિઅનની સહી વિનાનું ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.
- ફ્ક્ત એપ્લિકેશન ફોર્મ ભરીને જમા કરાવવાથી એડ્મિશન મળી ગયું છે એમ સમજવું નહીં.
- જો કોઈ વધારાની માહિતી આપવા માંગતા હોય તો અલગથી પેજ પર લખી જોઇન્ટ કરી આપવું.
- એકવાર એપ્લિકેશન ફોર્મ ભર્યા પછી જો કોઈ માહિતી બદલવાની હોય તો સ્કૂલમાં તે વિશે લેખિતમાં જાણ કરવી.
ઓનલાઇન એપ્લિકેશનના સૂચનો :-
- ફોર્મમાં બધી વિગતો સાચી ભરવી.
- ફોર્મ ભર્યા પછી submit પર ક્લિક કરવું. એક સ્ક્રીન આવશે. તેમાં Print form જોવા મળશે, ત્યાંથી પ્રિન્ટ લેવી.
- બાળક નો હાલનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો આપેલ જગ્યામાં લગાડવો.
- ભરેલ ફોર્મ નીચે પ્રમાણેના ડોક્યુમેંટ્સ સાથે આપેલ સમયમાં શાળાની ઓફિસ માં જમા કરાવવા.
એડ્મિશન ફોર્મ સાથે નીચે મુજબના ડોક્યુમેંટ્સ જમા કરાવવા :-
- બાળકનો જન્મનો દાખલો – ઓરીજનલ તથા પ્રમાણિત નકલ
- બાળકનો પાસપોર્ટ સાઇઝ નો એક ફોટો
- બાળકનું બોનોફાઇડ સર્ટિફિકેટ
- ફોર્મ ની સાથે તમારે ₹ ૧૦૦/- ફોર્મ ફી ચૂકવવી રહેશે.