LKG Admission -Final

Admission Details for the Academic Session-2023-24

Admission procedure  for Class LKG 

Age Criteria: 4 yrs as on 1st June 2023. (Born between: 1st Dec 2018 – 1st June 2019)

Online Registration Starts
1st Dec 2022 (Thu)  11:00 am onwards  till 3rd Dec 2022 (SAT) 04:00 pm
Date for Submission of Registration Form
5th Dec 2022 (Mon) till 7th Dec 2022 (WED)
Time (Monday to Saturday) : 10:30 am to 12:30 pm

Rules & Regulations

How to fill the application form

  • Please fill the application form in English [CAPITAL LETTERS only]
  • The application form is invalid without the signature of the parent/ guardian.
  • Mere submission of the application form does not guarantee admission.
  • Provide a correct contact number. Parents should give the same number on which whatsapp is running so that there will be no obstacle in giving any information in future. If the contact number changes, give such a new contact number in person at the school.
  • Please attach extra sheets for any additional information that you may wish to provide.
  • It is the responsibility of the parent / guardian to intimate the school in writing if there are any changes in the details provided in the application form.

Instructions  for online application  

  • Fill in all the details correctly in the form.
  • After filling the form, click submit, you will receive confirmation page on your screen redirected to print . Print the form.
  • Paste recent passport size photo of your child in given space.
  • Submit the filled form to the  School office according to the given Schedule with following documents.
  • Along with the form you have to pay ₹ 100/- Registration form fees

Things needed to be attached with duly printed form:

  • Birth certificate (English Copy)– 1 self attested photocopy & original.
  • 1 Passport photograph of pupil
  • pay ₹ 100/- Registration form fees

એપ્લિકેશન ફોર્મ કઈ રીતે ભરવું :-

  • એપ્લિકેશન ફોર્મ ફક્ત અંગ્રેજી કૅપિટલ લેટર્સ માં ભરવું.
  • વાલી અથવા ગાર્ડિઅનની સહી વિનાનું ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.
  • ફ્ક્ત એપ્લિકેશન ફોર્મ ભરીને જમા કરાવવાથી એડ્મિશન મળી ગયું છે એમ સમજવું નહીં.
  • કૉન્ટૅક્ટ નંબર ચકાસીને આપવો.  જેના ઉપર whatsapp ચાલતું હોય તે જ નંબર વાલીશ્રી એ આપવો  જેથી ભવિષ્યમાં કોઈ પણ માહિતી આપવામાં અડચણના રહે. કૉન્ટૅક્ટ નંબર બદલાય તો શાળામાં રૂબરૂ આવી નવો કૉન્ટૅક્ટ નંબર આપવો.
  • જો કોઈ વધારાની માહિતી આપવા માંગતા હોય તો અલગથી પેજ પર લખી જોઇન્ટ કરી આપવું.
  • એકવાર એપ્લિકેશન ફોર્મ ભર્યા પછી જો કોઈ માહિતી બદલવાની હોય તો સ્કૂલમાં તે વિશે લેખિતમાં જાણ કરવી.

ઓનલાઇન એપ્લિકેશનના સૂચનો :-

  • ફોર્મમાં બધી વિગતો સાચી ભરવી.
  • ફોર્મ ભર્યા પછી submit પર ક્લિક કરવું. એક સ્ક્રીન આવશે. તેમાં Print જોવા મળશે, ત્યાંથી પ્રિન્ટ લેવી.
  • બાળક નો હાલનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો આપેલ જગ્યામાં લગાડવો.
  • ભરેલ ફોર્મ નીચે પ્રમાણેના ડોક્યુમેંટ્સ સાથે આપેલ સમયમાં શાળાની ઓફિસ માં જમા કરાવવા.
  • ફોર્મ ની સાથે તમારે ₹ ૧૦૦/- ફોર્મ ફી ચૂકવવી રહેશે.

એડ્મિશન ફોર્મ સાથે નીચે મુજબના ડોક્યુમેંટ્સ જમા કરાવવા :-

  • બાળકનો જન્મનો દાખલો  (અંગ્રેજી) – ઓરીજનલ તથા પ્રમાણિત નકલ
  • બાળકનો પાસપોર્ટ સાઇઝ નો એક ફોટો
  • ફોર્મ ની સાથે તમારે ₹ ૧૦૦/- ફોર્મ ફી ચૂકવવી રહેશે.

 


appy now