LKG 2023-24

MATLIWALA KINDERGARTEN – BHARUCH

Instructions for LKG 2023-2024 selected and pending students

  • Check the merit list and pending list
  • If the name of your child appears in the merit list then click on Print slip. Print the slip and pay the fees from 02-JAN-2023 to 10-JAN-2023 in Federal Bank. Otherwise your admission will be given to another students.

  • Fees should be paid at:

The Federal Bank Ltd
Capital Business Centre, Panchbatti, Bharuch Ph: 02642- 243213, 243214
Time:   Mon to Sat     : 10:30 am to 03:00 pm
2nd & 4th Sat will be holiday

  • After paying the fees please submit ‘school copy’ of Payment slip to the school office for further instruction before 20-JAN-2023.

મેરીટ યાદીમાં બાળકનું નામ જોઈ લેવું.


જો બાળકનું નામ મેરીટ યાદી માં હોય તો તેની સામે ‘Print slip’ પર ક્લિક કરવું. ત્યાંથી ફી ની રસીદની પ્રિન્ટ લઈ ફી તા.૦૨-૦૧-૨૦૨૩   થી તા.૧૦-૦૧-૨૦૨૩  સુધી માં ફેડરલ બઁક માં ભરી દેવી, નહીં તો એ બાળકની જગ્યાએ બીજાને તક આપવામાં આવશે.

ફી ફેડરલ બૅન્કમાં ભરવી. જેનું સરનામું નીચે મુજબ છે.
ફેડરલ બૅન્ક – કૅપિટલ બિજનેસ સેન્ટર , પાંચબતી , ભરુચ.
સમય : સોમ થી શનિ : ૧૦:૩૦ થી ૦૩:૦૦ સુધી.
           બીજા –ચોથા શનિવારે બૅન્ક બંધ રહેશે    

ફી ભર્યા પછી ફી ની રસીદની ‘school copy‘ શાળા માં તા.૨૦-૦૧-૨૦૨૩ પહેલા જમા કરવાથી આગળની માહિતી મળશે.

Click here for Merit list