Merit List-LKG 22-23

MATLIWALA KINDERGARTEN – BHARUCH

Instructions for LKG 2022-2023 selected students

    • Check the merit list

    • If the name of your child appears in the merit list then collect payment slip from school office between

    • Girls 11:00 am to 01:00 pm

    • Boys 02:00 pm to 04:00 pm

    • and pay the fees from 10-Jan-2022 to 18-Jan-2022 in Federal Bank. Otherwise your admission will be given to another student.

    • The other children of the parents who are studying in this school will have to pay the outstanding fees. If other children’s fees are due then note that the next child will not be able to get admission.

    • Fees should be paid at:


      The Federal Bank Ltd

               Capital Business Centre, Panchbatti, Bharuch

               Ph: 02642-243213, 243214

               Time:   Mon to Sat     : 10:30 am to 03:00 pm

               2nd & 4th Sat will be holiday

  • After paying the fees please submit ‘school copy’ of Payment slip to the school office for further instruction before 20-01-22.

 

  • મેરીટ યાદીમાં બાળકનું નામ જોઈ લેવું.
    • જો બાળકનું નામ મેરીટ યાદી માં હોય તો શાળામાં આવીને ફી ભરવાની સ્લીપ 
    • છોકરીઑ માટે સવારે ૧૧:૦૦ થી બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધી અને
    • છોકરાઓ માટે બપોરે ૦૨:૦૦ થી સાંજે ૦૪:૦૦ વાગ્યા સુધી મેળવી લઈ
    • તા.૧૦-૦૧-૨૦૨૨ થી તા.૧૮-૦૧-૨૦૨૨  સુધી માં  ફેડરલ બઁક માં ભરી દેવી, નહીં તો એ બાળકની જગ્યાએ બીજાને તક આપવામાં આવશે.
  • જે વાલી ના બીજા બાળકો આ શાળામાં અભ્યાસ કરે છે એમની બાકી પડતી ફી ભરી આપવાની રહેશે. જો બીજા બાળકોની ફી બાકી પડશે તો આવનાર બાળકને એડ્મિશન મળી શકશે નહીં તેની નોધ લેશો.
  • ફી ફેડરલ બૅન્કમાં ભરવી. જેનું સરનામું નીચે મુજબ છે.
        ફેડરલ બૅન્ક – કૅપિટલ બિજનેસ સેન્ટર , પાંચબતી , ભરુચ.
             સમય : સોમ થી શનિ  : ૧૦:૩૦ થી ૦૩:૦૦ સુધી. 
             બીજા –ચોથા શનિવારે બૅન્ક બંધ રહેશે    
  • ફી ભર્યા પછી ફી ની રસીદની ‘school copy‘ શાળા માં તા.૨૦-૦૧-૨૦૨૨ પહેલા જમા કરવાથી આગળની માહિતી મળશે.

Click here for LKG Merit list – Girls

 

Click here for LKG Merit list – Boys

 

Click here for LKG waiting list