UKG to 9 Admission 2016-17

Admission Details for the Academic Session-2016-17

Seats are available in Classes UKG to 6.

There is no Vacancy in Classes 7 to 9

Kindly fill the given below admission form even if you have earlier filled the online admission enquiry form.Online admission enquiry form is not valid.જો તમે ઓનલાઇન એડ્મિશન ઇન્ક્વાયરી નું ફોર્મ ભરેલ હોય તો પણ નીચેનું એડ્મિશન ફોર્મ ભરવું જરૂરી છે.એડ્મિશન ઇન્ક્વાયરી ફોર્મ માન્ય ગણાશે નહીં.

Class Seat Available
  Girls Boys Total
UKG 00 12 12
1 03 00 03
2 02 00 02
3 00 10 10
4 23 00 23
5 18 02 20
6 01 10 11
Online Registration Starts 1stJan 2016 (FRI)  09:00 am onward  till 5th Jan 2016(TUE) 05:00 pm
Date for Submission of Registration Form 2ndJan 2016 (SAT) till 8th Jan 2016 (FRI)

Time  : 10:00 am to 12:00 noon

 
Rules & Regulations

How to fill the application form

  • Please fill the application form in English [CAPITAL LETTERS only]
  • The application form is invalid without the signature of the parent/ guardian.
  • Mere submission of the application form does not guarantee admission.
  • Please attach extra sheets for any additional information that you may wish to provide.
  • It is the responsibility of the parent / guardian to intimate the school in writing if there are any changes in the details provided in the application form.

Instructions  for online application  

  • Fill in all the details correctly in the form.
  • After filling the form, click submit, you will receive confirmation page on your screen which will ‘Download form’ & ‘print from’. Print the form.
  • Paste recent passport size photo of your child in given space.
  • Submit the filled form to the School office according to the given Schedule with following documents.

Things needed to be attached with duly printed form:

  • Birth certificate – 1 attested photocopy & original.
  • 1 Passport photograph of pupil

 

એપ્લિકેશન ફોર્મ કઈ રીતે ભરવું :-

  • એપ્લિકેશન ફોર્મ ફક્ત અંગ્રેજી કૅપિટલ લેટર્સ માં ભરવું.
  • વાલી અથવા ગાર્ડિઅનની સહી વિનાનું ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.
  • ફ્ક્ત એપ્લિકેશન ફોર્મ ભરીને જમા કરાવવાથી એડ્મિશન મળી ગયું છે એમ સમજવું નહીં.
  • જો કોઈ વધારાની માહિતી આપવા માંગતા હોય તો અલગથી પેજ પર લખી જોઇન્ટ કરી આપવું.
  • એકવાર એપ્લિકેશન ફોર્મ ભર્યા પછી જો કોઈ માહિતી બદલવાની હોય તો સ્કૂલમાં તે વિશે લેખિતમાં જાણ કરવી.

ઓનલાઇન એપ્લિકેશનના સૂચનો :-

  • ફોર્મમાં બધી વિગતો સાચી ભરવી.
  • ફોર્મ ભર્યા પછી submit પર ક્લિક કરવું. એક સ્ક્રીન આવશે. તેમાં Download form અને Print form જોવા મળશે, ત્યાંથી પ્રિન્ટ લેવી.
  • બાળક નો હાલનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો આપેલ જગ્યામાં લગાડવો.
  • ભરેલ ફોર્મ નીચે પ્રમાણેના ડોક્યુમેંટ્સ સાથે આપેલ સમયમાં શાળાની ઓફિસ માં જમા કરાવવા.

એડ્મિશન ફોર્મ સાથે નીચે મુજબના ડોક્યુમેંટ્સ જમા કરાવવા :-

  • બાળકનો જન્મનો દાખલો – ઓરીજનલ તથા પ્રમાણિત નકલ
  • બાળકનો પાસપોર્ટ સાઇઝ નો એક ફોટો

 

 

 

 


appy now